IPL 2025માં આજે 2 મેચ રમાશે. દિવસની બીજી મેચમાં દિલ્હી કેપિટલ્સ (DC)નો સામનો અરુણ જેટલી સ્ટેડિયમમાં મુંબઈ ઈન્ડિયન્સ (MI) સાથે થશે. દિલ્હી 4માંથી 4 મેચ જીતી છે. બીજી તરફ, મુંબઈ ઈન્ડિયન્સને અત્યાર સુધી 5 મેચમાંથી માત્ર 1માં જ જીત મળી છે. આજની મેચ કોણ જીતશે, દિલ્હી કે મુંબઈ? આજે પ્રથમ ઇનિંગ્સમાં કેટલા રન બનશે? આ મેચને લઈને તમારા મનમાં શું ચાલી રહ્યું છે, નીચે આપેલા પોલમાં 5 સવાલોના જવાબ આપીને પ્રિડિક્શન કરો… તો શરૂ કરીએ IPL પોલ, માત્ર 2 મિનિટ લાગશે… 1. 2. 3. 4. 5.