PSIની 472 જગ્યાઓ માટે આજે લેખિત પરીક્ષા PSIની 472 જગ્યા માટે આજે લેખિત પરીક્ષા યોજાશે. અમદાવાદ, વડોદરા અને સુરતનાં 340 કેન્દ્ર પર 1.02 લાખ ઉમેદવારો આજે પરીક્ષા આપશે. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો ધર્માંતરણ મુદ્દે સંઘ વડા મોહન ભાગવતનું નિવેદન વલસાડના ધરમપુરમાં RSSના વડા મોહન ભાગવતે ધર્માંતરણ મુદ્દે નિવેદન આપ્યું. તેમણે કહ્યું કે, જબરદસ્તી અને લાલચ આપીને કરાયેલું ધર્માંતરણ એક પ્રકારનો અત્યાચાર છે. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો કૉંગ્રેસે જિલ્લા પ્રમુખોની વરણી માટે ઓબ્ઝર્વરની નિમણૂક કરી ગુજરાતમાં જિલ્લા પ્રમુખોની વરણી માટે કૉંગ્રેસે ઓબ્ઝર્વરની નિમણૂક કરી. 41 પ્રમુખોની નિમણૂક માટે AICCના 50 અને PCCના 183 નેતાઓને જવાબદારી સોંપાઈ. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો રાજકોટના દિવ્યાંગને PM મોદીએ લખ્યો પત્ર રાજકોટના દિવ્યાંગને PM મોદીએ પત્ર લખ્યો. લાખો રૂપિયાના ખર્ચે થતું ઓપરેશન નિઃશુલ્ક થતા દિવ્યાંગે આભાર માનવા પીએમને પત્ર લખ્યો હતો. જે પત્રનો વડાપ્રધાને જવાબ આપ્યો. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો 40 લાખના ક્લેમ કેસમાં 5 લોકોની ધરપકડ રાજકોટની શ્રી સમર્પણ હોસ્પિટલમાં 40 લાખના ક્લેમ કેસમાં 5 લોકોની ધરપકડ કરવામાં આવી. દર્દી મયૂરે દેવું થઇ જતા ડૉ. અંકિત સાથે મળી પ્લાન બનાવ્યો હતો. ડૉ. અંકિતને 10 લાખ આપવાનું નક્કી થયું હતું. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો કષ્ટભંજન હનુમાન મંદિરે ભવ્ય સંધ્યા આરતી યોજાઈ સાળંગપુરમાં કષ્ટભંજન હનુમાન મંદિરે ભવ્ય સંધ્યા આરતી યોજાઈ. જેમાં હજારો ભાવિકો રામનાં ગીતો પર ઝૂમી ઊઠ્યા. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો લગ્નની લાલચ આપી યુવતી પર વારંવાર દુષ્કર્મ અમદાવાદની 24 વર્ષીય યુવતી પર વડનગરના યુવકે લગ્નની લાલચ આપી વારંવાર દુષ્કર્મ આચર્યું હતું. જો કે લગ્ન કરવાની ના પાડતાં યુવતીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો