ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025માં આજે લખનઉ સુપર જાયન્ટ્સ (LSG)નો સામનો ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) સાથે થશે. મેચ લખનઉના ભારત રત્ન શ્રી અટલ બિહારી વાજપેયી ક્રિકેટ સ્ટેડિયમમાં સાંજે 7:30 વાગ્યાથી રમાશે. LSG 6માંથી ચાર મેચ જીતીને 8 પોઇન્ટ્સ સાથે પોઇન્ટ્સ ટેબલમાં ત્રીજા નંબર પર છે. જ્યારે, CSK 6માંથી પાંચ મેચ હારી ચૂકી છે. આજની મેચ કોણ જીતશે, લખનઉ કે ચેન્નઈ? આજે પ્રથમ ઇનિંગ્સમાં કેટલા રન બનશે? આ મેચને લઈને તમારા મનમાં શું ચાલી રહ્યું છે, નીચે આપેલા પોલમાં 5 સવાલો પર તમારું પ્રિડિક્શન આપો… તો શરૂ કરીએ IPL પોલ, માત્ર 2 મિનિટ લાગશે… 1. 2. 3. 4. 5.