IPL 2025ની 33મી મેચમાં આજે મુંબઈ ઈન્ડિયન્સનો સામનો વાનખેડે સ્ટેડિયમમાં સનરાઈઝર્સ હૈદરાબાદ સાથે થશે. MIએ 6માંથી 2 મેચ જીતીને 4 પોઈન્ટ છે. તો પેટ કમિન્સની આગેવાની હેઠળની સનરાઈઝર્સ હૈદરાબાદના પણ 6માંથી 2 મેચ જીતીને 4 પોઈન્ટ છે. બંને ટીમ તેમની છેલ્લી મેચ જીતીને લયમાં પરત ફરી છે. આજની મેચ કોણ જીતશે, મુંબઈ કે હૈદરાબાદ? ટ્રેવિસ હેડ આજે કેટલા રન બનાવશે? આ મેચને લઈને તમારા મનમાં શું ચાલી રહ્યું છે, નીચે આપેલા પોલમાં 5 સવાલો પર તમારું પ્રિડિક્શન આપો. તો શરૂ કરીએ IPL પોલ, માત્ર 2 મિનિટ લાગશે… 1. 2. 3. 4. 5.