back to top
Homeસ્પોર્ટ્સશું અમદાવાદમાં ગુજરાત જીતશે કે નહીં?:દિલ્હીનો રાહુલ કેટલા રન બનાવશે?, કોણ બનશે...

શું અમદાવાદમાં ગુજરાત જીતશે કે નહીં?:દિલ્હીનો રાહુલ કેટલા રન બનાવશે?, કોણ બનશે મેચ વિનર?; પોલમાં પ્રિડિક્ટ કરો

IPL-2025માં આજે ડબલ હેડર (એક દિવસમાં 2 મેચ) રમાશે. દિવસની પહેલી મેચમાં ગુજરાત ટાઈટન્સ (GT)નો સામનો અમદાવાદમાં દિલ્હી કેપિટલ્સ (DC) સાથે થશે. ગુજરાત ટીમના 6 મેચમાં 4 જીત સાથે 8 પોઈન્ટ છે. દિલ્હી કેપિટલ્સ 6 મેચમાં 10 પોઈન્ટ સાથે હાલમાં પોઈન્ટ ટેબલમાં ટોચ પર છે. આજની મેચ કોણ જીતશે, ગુજરાત કે દિલ્હી? આજનો પ્લેયર ઓફ ધ મેચ કોણ થશે? આ મેચને લઈને તમારા મનમાં શું ચાલી રહ્યું છે, નીચે આપેલા પોલમાં 5 સવાલો પર તમારું પ્રિડિક્શન આપો. તો શરૂ કરીએ IPL પોલ, માત્ર 2 મિનિટ લાગશે… 1. 2. 3. 4. 5.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments