IPLમાં આજે 2 મેચ રમાશે. દિવસની બીજી મેચમાં રાજસ્થાન રોયલ્સ (RR)નો સામનો જયપુરમાં લખનઉ સુપર જાયન્ટ્સ (LSG) સાથે થશે. RRએ જ્યાં અત્યાર સુધી 7 મેચ રમ્યા બાદ માત્ર 2 મેચ જીતી છે તો LSGએ એટલી જ મેચોમાં 4 મેચ જીતી છે. જોકે હેડ ટુ હેડમાં રાજસ્થાન રોયલ્સનું પલ્લું ભારે રહ્યું છે. આજની મેચ કોણ જીતશે, રાજસ્થાન કે લખનઉ? નિકોલસ પૂરન આજે કેટલા રન બનાવશે? આ મેચને લઈને તમારા મનમાં શું ચાલી રહ્યું છે, નીચે આપેલા પોલમાં 5 સવાલો પર તમારું પ્રિડિક્શન આપો. તો શરૂ કરીએ IPL પોલ, માત્ર 2 મિનિટ લાગશે… 1. 2. 3. 4. 5.