IPLની 18મી સીઝનની 42મી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુની ટીમ પોતાના ઘરમાં રાજસ્થાન રોયલ્સનો સામનો કરશે. બેંગલુરુના 8માંથી 5 મેચ જીતીને 10 પોઇન્ટ્સ છે. રાજસ્થાનની 8 મેચમાં બે જીત સાથે માત્ર 4 પોઇન્ટ્સ છે. આજની મેચ કોણ જીતશે, બેંગલુરુ કે રાજસ્થાન? વિરાટ કોહલી આજે કેટલા રન બનાવશે? આ મેચને લઈને તમારા મનમાં શું ચાલી રહ્યું છે, નીચે આપેલા પોલમાં 5 સવાલોના જવાબ આપીને તમારું પ્રિડિક્શન આપો. તો શરૂ કરીએ IPL પોલ, માત્ર 2 મિનિટ લાગશે… 1. 2. 3. 4. 5.